Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiપ્રાણનો મિત્ર (ગદ્ય)2 Marks
Question
બલાઈ કાકા – કાકી જોડે કેમ રહેતો હતો?
✓
Answer
બલાઈની માતાનું અવસાન થયું ત્યારે બલાઈ બહુ જ નાનો હતો. તેના પિતા શોકને ભૂલવા એન્જીનીયરીંગના અભ્યાસ માટે વિલાયત ગયા ત્યારે બલાઈને કાકા – કાકી ( નાના ભાઈ – નાના ભાઈની બહુ) જોડે મુકતા ગયા. દસેક વરસ બલાઈ તેમની સાથે રહ્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.