સામગ્રી તો સમાજની છે ને! (ગદ્ય) — Gujarati STD 10 — Question
Gujarat BoardEnglish MediumSTD 10Gujaratiસામગ્રી તો સમાજની છે ને! (ગદ્ય)2 Marks
Question
વૃદ્ધ સ્ત્રી એ ખોરાક છાંડનાર માટે શું કર્યું?
✓
Answer
વૃદ્ધ સ્ત્રીઓએ ખોરાક છાંડનાર માટે રેસ્ટોરન્ટના મેનેજરને ફરિયાદ કરી. તેમને બોલાવીને ખોરાક છાંડીને ઊભા થઇ ગયા તે તેમને ન ગમ્યું. – એની જાણ કરી. મિત્રો સાથે લેખકે તેમની સામે દલીલ કરી; તેથી એક વૃદ્ધ સ્ત્રીએ ફોન કરીને સોશીયલ સિક્યોરિટી જાણ કરી, તેમાંથી એક યુંનીફોર્મધારીએ આવીને કડક શબ્દોમાં સમજણ પાડી અને આવી વર્તણુક બદલ 50 યુરોનો દંડ કર્યો.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.