Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કન્ટેનરને $T$ જેટલા તાપમાન પર $20$ મોલ આદર્શ દ્રીપરમાણ્વિક વાયુ સાથે ભરેલ છે. જ્યારે વાયુને ઉષ્મા આપવામાં આવે ત્યારે તાપમાન અચળ જળવાઈ રહે છે, પરંતુ $8$ મોલ અણુમાં વિભાજીત થાય છે. વાયુને આપેલી ઉષ્મા ઊર્જા કેટલી છે ?
એક બંધ પાત્રમાં ભરેલા વાયુને $1{ }^{\circ} C$ તાપમાને ગરમ કરવામાં આવે છે ત્યારે તેનું દબાણ $0.4 \%$ જેટલું વધે છે. વાયુનું પ્રારંભિક તાપમાન ..........$K$ હશે.
જો આપેલ તાપમાને અને દબાણ હાઈડ્રોજન પરમાણુ માટેનો સરેરાશ વર્ગિત વર્ગ વેગ $2 \mathrm{~km} / \mathrm{s}$ હોય તો આ જ સ્થિમાં રહેલ ઓક્સિનન માટે સરેરાશ વર્ગિત વર્ગ વેગ $km/s$ માં__________હશે.
બે દ્વિ પરમાણ્વિક વાયુ $\mathrm{A}$ અને $\mathrm{B}$ $T$ તાપમાને છે. વાયુ $A$ ના અણુંનું દળ $m$ અને તે દઢ છે જ્યારે વાયુ $\mathrm{B}$ ના અણુનું દળ $\frac{\mathrm{m}}{4}$ અને તેમાં વધારાની કંપન ગતિ છે. $\mathrm{A}$ અને $\mathrm{B}$ વાયુની વિશિષ્ટ ઉષ્મા $(\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{A}}$ અને $\mathrm{C}_{\mathrm{v}}^{\mathrm{B}})$ નો ગુણોત્તર કેટલો થાય?
બે આદર્શ પદાર્થ એક એવા દ્રવ્યમાંથી બનેલો છે, કે જેની ઉષ્માધારિતા તાપમાન સાથે વધતી જાય છે. જો આમાંથી એક પદાર્થનું તાપમાન $100^oC$ અને જ્યારે બીજા પદાર્થનું તાપમાન $0^oC$ છે. જો આ બંનેને એકબીજાનના સંપર્કમાં રાખીએ અને આ પ્રક્રિયામાં ઉષ્માનો વ્યય થતો ન હોય, તો બંને પદાર્થોનું અંતિમ તાપમાન કેટલું હશે?