Question
બળ્યો અવતાર

Answer

અર્થ : જીવન નકામું હોવું
વાક્યપ્રયોગ : દીકરાનાં કુકર્મ જોઈને માબાપને થયું કે બળ્યો અવતાર !

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free