Question
રાજીના રેડ થઈ જવું $-..............$
વાક્ય $: ..............$

Answer

અર્થ :- બહુ જ ખુશ થઈ જવું
વાક્ય :- પેઢી ઉપર બેઠેલા દીકરાનો સરસ વહીવટ જોઈને પિતા રાજીના રેડ થઈ ગયા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free