Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5\ kg $ દળ અને $30\ cm$ ત્રિજ્યાનો નળાકાર તેની અક્ષ પર મુક્ત પણે ભ્રમણ કરી શકે છે તે $3\ kg\ m^2 s^{-1}$ નો પ્રારંભિક કોણીય આપાઘાત અનુભવે છે અને દર $4\ s$ બાદ આઘાત મેળવે છે. પ્રારંભિક આઘાતનો $ 30\ s$ બાદ નળાકારનો કોણીય ઝડપ ........ $\ rad/s$ થશે. નળાકાર પ્રારંભમાં સ્થિર છે.
$1 \,kg$ દળ અને $10 \,cm$ ત્રિજ્યા વાળો એક પોલો ગોળો તેના વ્યાસને અનુલક્ષીને ભ્રમણ કરવા માટે મુક્ત છે. જો $30 \,N$ નું એક બળ સ્પર્શકીય રીતે તેની પર લગાડવામાં કરવામાં આવે તો તેનો કોણીય પ્રવેગ શું થાય? ( $rad / s ^2$ માં)
આકૃતિમાં દર્શાવેલ $12\ cm$ લંબાઈની ચોરસ તકતીના એક ખૂણા પરથી $2\ cm $ લંબાઈનો એક ચોરસ કાપી લેવામાં આવે તો બાકી રહેતા ભાગનું દ્રવ્યમાન-કેન્દ્ર, મૂળ ચોરસના કેન્દ્રના સંદર્ભમાં કયાં હશે ? તકતી નિયમિત જાડાઈ અને ઘનતાની છે.
$M $ દળ અને $L$ લંબાઈ ધરાવતા એક સળિયા $PQ$ નો $P$ છેડો જડિત કરેલ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે, દળ રહિત દોરી વડે બિંદુ $Q$ સાથે બાંધીને આ સળિયાને સમક્ષિતિજ રાખવામાં આવેલ છે. જયારે દોરીને કાપી નાખવામાં આવે, ત્યારે સળિયાનો પ્રારંભિક કોણીય પ્રવેગ કેટલો થશે?
$\alpha R$ ત્રિજ્યાની મોટી તકતીમાંથી $ R$ ત્રિજ્યાની તકતી એવી રીતે દૂર કરવામાં આવે છે. જેથી તેમની પરીઘ એકબીજાને છેદે નવી તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર મોટી તકતીના કેન્દ્રથી $ \alpha R$ છે. $\alpha $ ની કિંમત શું થશે ?
$m$ દળ ના એક બિંદુવત્ પદાર્થ ને $x$ - અક્ષના $(a, 0)$ બિંદુ પર મુક્વામાં આવે છે, તો $(-3 a, 0)$ બિંદુ પર કેટલું દળ મૂકવું જોઈએે કે જેથી દ્રવ્યમાન કેન્દ્રએ ઊગમબિંદુુ પર મળે ?