$ = 2.179 \times {10^{ - 11}} - \frac{{2.179 \times {{10}^{11}}}}{9}\, = \frac{8}{9} \times 2.179 \times {10^{ - 11}}\,$
$= 1.91 \times {10^{ - 11}}\, = 0.191 \times {10^{ - 10}}\,erg$
ઈલેકટ્રોન $n=1$ થી $n=3$ માં જતો હોવાથી ઊર્જા શોષાશે.
(આપેલ : હાઈડ્રોજન પરમાણુના પ્રથમ કક્ષામાં (કોશમાં) ઈલેક્ટ્રોનની ઉર્જા $-2.2 \times 10^{-18}\,J ; h =6.63 \times 10^{-34}\,Js$ અને $c =3 \times 10^{8}\,ms ^{-1}$ )