Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$6.3$ $gm$ ઓક્ઝેલિક ઍસિડ ડાયહાઇડ્રેટના દ્રાવણનું $250\,\, ml$ સુધી મંદન કરવામાં આવે છે.તો તેના $10\,\, ml$ દ્રાવણને $0.1$ $N\,NaOH$ વડે સંપૂર્ણ રીતે તટસ્થીકરણ કરવા માટે જરૂરી $NaOH$નું જરૂરી પ્રમાણ ............ $\mathrm{ml}$ જણાવો.
ઝિંક સલ્ફેટ $22.65\%$ ઝિંકના સ્ફટીક તથા $43.9\%$ પાણી ધરાવે છે. જો તે સરળ ગુણક પ્રમાણના નિયમનું પાલન કરે તો $20 \,g$ સ્ફટીક મેળવવા માટે કેટલા ............ ગ્રામ $Zn$ જરૂરી છે ?
$CaCO_3$ નું વિઘટન થઈને $11.2$ $dm^3$ જેટલો $CO_2$ વાયુ $STP$ એ ઉત્પન્ન થાય છે. તો આ વાયુનું સંપૂર્ણ તટસ્થીકરણ કરવા માટે $KOH$ નું કેટલા ............ ગ્રામ દળ જરૂરી છે ?
$100\, {~g}$ પ્રોપેન સંપૂર્ણપણે $1000\, {~g}$ ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે છે. પરિણામી મિશ્રણમાં કાર્બન ડાયોક્સાઇડનો મોલ અંશ ${x} \times 10^{-2}$ છે. ${x}$નું મૂલ્ય $.....$ છે.