(આપેલ : બોમ્બ કેલોરિમીટરની ઉષ્માક્ષમતા $20.0\, kJ/K.$ ધારી લો કે કોલસો એ શુધ્ધ કાર્બન છે.)
|
સૂચિt $-I$ (પ્રક્રિયા) |
સૂચિ $-II$ (સ્થિતિ) |
| $A$. સમતાપીય પ્રક્રિયા | $I$. ઉષ્માનો વિનિમય થતો નથી |
| $B$. સમકદીય પ્રક્રિયા | $II$. અચળ તાપમાન ૫૨ ક૨વામાં આવે છે |
| $C$. સમદાબીય પ્રક્રિયા | $III$. અચળ કદ પર કરવામાં આવે છે . |
| $D$. સમોષ્મી પ્રક્રિયા | $IV$.અચળ દબાણા પર કરવામાં આવે છે |
નીચે આપેલા વિક્લ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$CH_3OH(l)+ \frac{3}{2} O_2 (g)$$ \rightarrow CO_2 (g)+ 2H_2O(l)$
$298\, K$ પર $CH_3OH(l),H_2O(l)$ અને $CO_2 (g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા અનુક્રમે $-166.2,-237.2$ અને $-394.4\, kJ\,mol^{-1}$ છે. જો મિથેનોલની પ્રમાણિત દહન એન્થાલ્પી $-726 \,kJ\, mol^{-1}$ હોય, બળતણ કોષની કાર્યક્ષમતા ......... $\%$ જણાવો.