$PCl _{3}+ H _{2} O \longrightarrow A + HCl$
$A + H _{2} O \longrightarrow B + HCl$
નીપજ $B$ માં હાજર આયનીકરણ પામતા પ્રોટ્રોનોની સંખ્યા $\dots\dots\dots$ છે.
સૂચી $- I$ તત્વોની ઈલેક્ટ્રોન સંરચના |
સૂચી $- II$ $\Delta_{ i }$ in $kJ\, mol-1$ માં |
$(a)$ $1 s ^{2} 2 s ^{2}$ | $(i)$ $801$ |
$(b)$ $1 s ^{2} 2 s ^{2} 2 p ^{4}$ | $(ii)$ $899$ |
$(c)$ $1 s^{2} 2 s^{2} 2 p^{3}$ | $(iii)$ $1314$ |
$(d)$ $1 s ^{2} 2 s ^{2} 2 p ^{1}$ | $(iv)$ $1402$ |
નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.