$Br_2$ કરતાં ફ્લોરીન સારો રિડક્શનકર્તા છે, તેનું કારણ........
  • A
    ફ્લોરિનનું નાનું કદ છે.
  • B
    ફ્લોરિનમાં ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધુ છે.
  • C
    ફ્લોરીનની ઊંચી વિદ્યુતઋણતા છે.
  • D
    ફ્લોરીનના અધાત્વીક ગુણ છે.
Medium
Download our app for free and get startedPlay store
c
ફ્લોરીનની ઊંચી વિદ્યુતઋણતાને કારણે, ફ્લોરીનની ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃતિ ઘણી વધારે છે અને તે રિડક્શન પામે છે, આથી \(Br_2\) ની સરખામણીએ ફ્લોરીન પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તેં છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ઉમદા વાયુઓ બીજા તત્વો સાથે પ્રકિયા કરતા નથી કારણ કે.......
    View Solution
  • 2
    $H_2O_2$ ની દ્વિધ્રુવીય ચાકમાત્રા $H_2O$ કરતા વધુ છે પરંતુ  $H_2O_2$ સારો દ્રાવક નથી કારણ કે......
    View Solution
  • 3
    સલ્ફ્યુરિક એસિડ પાણી માટે ઘણુ આકર્ષણ ધરાવે છે, કારણ કે,
    View Solution
  • 4
    સલ્ફરનુ ક્યુ સંયોજન રેફ્રિજરન્ટ તરીકે વપરાય છે ?
    View Solution
  • 5
    નીચેનામાંથી ક્યો પદાર્થ આયોનિક છે?
    View Solution
  • 6
    $XeO_4$ અણુના સંદર્ભમાં ખોટુ વિધાન ઓળખો.
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યા ઝેનોન સંયોજનમાં $I_3^-$ જેટલી અબંધકારક જોડી છે 
    View Solution
  • 8
    જ્યારે એમોનિયમ ડાઇક્રોમેટ ગરમ થાય છે, ત્યારે કયો વાયુ બને છે?
    View Solution
  • 9
    નીચેનામાંથી કયા હેલોજન ઑકસાઈડનો ઉપયોગ ઑટોમોબાઈલ એક્ઝોસ્ટ વાયુઓમાં કાર્બન મોનોક્સાઇડના અંદાજ માટે થાય છે
    View Solution
  • 10
    નાઇટ્રોજન સમૂહમાં હાઇડ્રાઇડ સંયોજનમાં $H - M - H$ બંધ ખૂણો $N$ થી $Sb$ તરફ જતાં ધીમે ધીમે $90^o$ ની નજીક બનતો થાય છે. આ દર્શાવે છે કે ધીમે ધીમે.....
    View Solution