પ્લેટો વચ્ચેનું વિદ્યુતસ્થિતિમાન=વિદ્યુતભાર/કેપેસીટન્સ \( = \frac{{{Q_2}}}{C} = \frac{{2{Q_2}}}{{2C}}\, = \frac{{{Q_2} - ( - {Q_2})}}{{2C}} = \frac{{{Q_2} - {Q_3}}}{{2C}}.\)
$ (e = 1.6 × 10^{-19}\ C, m_0= 9.11 × 10^{-31}\ kg)$
વિધાન$-1$ : જ્યારે $‘q’$ વિદ્યુતભારને ગોળાના કેન્દ્રથી ગોળાની સપાટી પર લઇ જવામાં આવે ત્યારે તેની સ્થિતિઊર્જા $\frac{{q\rho }}{{3{\varepsilon_0}}}$ વડે બદલાય છે.
વિધાન $-2$ : ગોળાના કેન્દ્રથી $r (r < R)$ અંતરે વિદ્યુતક્ષેત્ર $\frac{{\rho r}}{{3{\varepsilon _0}}}$ છે.