ગોળ A માટે,
વિદ્યુતક્ષેત્રની તિવ્રતા \(E _{ A }=\frac{1}{4 \pi \varepsilon_{0}} \frac{ q _{ A }}{ R _{ A }^{2}}\)
\(=\frac{1 \times C _{ A } V }{4 \pi \varepsilon_{0} R _{ A }^{2}}\)
\(=\frac{4 \pi \varepsilon_{0} R _{ A } V }{4 \pi \varepsilon_{0} R _{ A }^{2}}=\frac{ V }{ R _{ A }}\)
\(E_{B}=\frac{V}{R_{B}}\)
\(\frac{ E _{ A }}{ E _{ B }}=\frac{ R _{ B }}{ R _{ A }}=\frac{2}{1}\)
$A$. તેમાં સંગ્રહિત વિધુતભાર વધે છે .
$B$. તેમાં સંગ્રહિત ઊર્જા ધટે છે.
$C$. તેની સંધારકતા વધે છે.
$D$. વિધુતભાર અને તેના સ્થિતિમાનનો ગુણોત્તર સમાન રહે છે.
$E$. વિધુત ભાર અને વોલ્ટેજનો ગુણાકાર વધે છે.
નીચ આપેલા વિકહ્પોમાંથી સૌથી યોગ્ય ઉતર પસંદ કરો.