વિધાન $II :$ પિરિડીનમાં નાઈટ્રોજન ઉપર ઈલેક્ટ્રોનનાં અબંધકારક યુગ્મો તેને બેઝિક બનાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$PhC{{O}_{2}}H\xrightarrow[2.\,N{{H}_{3}}]{1.\,PC{{l}_{5}}}A\xrightarrow[2.\,{{H}_{2}}/Ni]{1.\,{{P}_{4}}{{O}_{10}}.heat}B.$ અંતિમ નીપજ $(B)$ શું હશે ?