Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક કાર્બનિક સંયોજન $' A'$ એ નાઈટ્રોજન અને ક્લોરિન ધરાવે છે. તે પાણીમાં તરત દ્રાવ્ય થઈને જે દ્રાવણ બનાવે છે તે લિટમસને લાલ બનાવે છે. સંયોજન $' A'$ નું અનુમાપન પ્રમાણિત બેઈઝ સાથે કરતાં જે દર્શાવે છે કે $' A'$નું આણ્વિય દળ $131 \pm 2$ છે. જ્યારે $' A'$ ના નમૂનાને જલીય $NaOH$ સાથે પ્રક્રિયા કરતા $N$ ધરાવતું પ્રવાહી અલગીકરણ પામે છે. પણ તે $Cl$ ઘરાવતું નથી. મળી આવતા પ્રવાહીની નાઈટ્રસ એસિડ સાથે અને ત્યારબાદ ફિનોલ સાથે પ્રક્રિયા કરતાં તે નારંગી અવક્ષેપ આપે છે. સંયોજન $'A'$ શોધો.
$1.86\, g$ એનિલીનની સંપૂર્ણ પ્રક્રિયા થઈને તે એસેટીનીલાઈડ બનાવે છે. શુધ્ધિકરણ દરમ્યાન $10 \,\%$ નીપજમાં નુકશાન થાય છે. શુધ્ધિકરણ બાદ મળતો એસેટીનીલાઈડનો જથ્થો $(g$ માં $)$ ...... $\times 10^{-2}$ છે.
કાર્બનિક પદાર્થ $A$ ની પ્રક્રિયા $NH_3$ સાથે ગરમ કરતા $B$ મળે છે. $B$ ને $KOH$ ની હાજરીમાં $Br_2$ સાથે પ્રક્રિયા કરતાં $CH_3CH_2NH_2$ આપે છે. તો $A$ શું ?