ક્લોરોફોર્મ અને ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડવાળા એલિફેટિક પ્રાથમિક એમાઇનને ગરમ કરવા પર, રચાયેલ કાર્બનિક સંયોજન કયું હશે ?
JEE MAIN 2014, Medium
Download our app for free and get startedPlay store
d
This reaction is an example of carbylamine test which includes conversion of amine to isocyanide. 

$R-\ddot{N}_{H_{2}}+C H C I_{3} \frac{C_{2} H_{5} O H}{K O H} R-_{N}^{+} \equiv \bar{c}^{:}$
$1^{\circ}\; amine     \quad   \quad   \quad \quad \quad \;Alkyl \;isocyanide$

The mechanism of this reaction included rearrangement of nitrene in which migration of alkyl group from carbon to nitrogen takes place.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $(A)\xrightarrow[{\begin{array}{*{20}{c}}
      {(2){\kern 1pt} A{g_2}O/{H_2}O} \\ 
      {(3){\kern 1pt} \Delta } 
    \end{array}}]{{(1){\kern 1pt} \,excess\,{\kern 1pt} C{H_3}I/{K_2}C{O_3}}}(B)$ $\xrightarrow[{(iii){\kern 1pt} \Delta }]{{\begin{array}{*{20}{c}}
      {(i){\kern 1pt} excess{\kern 1pt} C{H_3}I/{K_2}C{O_3}} \\ 
      {(ii){\kern 1pt} A{g_2}O} 
    \end{array}}}$ $\begin{array}{*{20}{c}}
      {{H_2}C = CH - CH - CH = C{H_2}} \\ 
      {|{\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} {\mkern 1mu} } \,\,\,\,\\ 
      {{\mkern 1mu} {\mkern 1mu} C{H_3}} 
    \end{array}$

    $A$ શોધો 

    View Solution
  • 2
    $p-$ટોલ્યુઈન સલ્ફોનાઈલ ક્લોરાઈડ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ?
    View Solution
  • 3
    નીચે બે વિધાનો આપેલા છે. એકને કથન $(A)$ વડે લેબલ કરે છે અને બીજાને કારણ $(R)$ વડે લેબલ કરેલ છે.

    કથન $(A) \,:$ એનિલિનનું નાઈટ્રેશન થઈ એનિલિનના ઓર્થો, મેટા અને પેરા વ્યુત્પન્નો (derivative) મળે છે.

    કારણ $(R)\, :$ નાઈટ્રેશન માટેનું મિશ્રણ એ પ્રબળ એસિડિક મિશ્રણ છે.

    ઉપરના વિધાનોનાં સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંઘબેસતો જવાબ પસંદ કરો.

    View Solution
  • 4
    શાનો ઉપયોગ કરીને એરીન ડાયેઝોનિયમ ક્લોરાઇડમાંથી એરાઇલ ક્લોરાઇડ બનાવી શકાય છે ? 
    View Solution
  • 5
    પ્રક્રિયામાં $CH_3NH_2 + X + KOH \rightarrow CH_3NC, X$ શું છે ?
    View Solution
  • 6
    નીચેની પ્રકિયા માં મળતી નીપજ  કઈ છે ?
    View Solution
  • 7
    નીચેનામાંથી સંયોજન માંથી કયો સંયોજન સૌથી ઝડપી દરે તેની ચક્રીય રિંગ (ઇલેક્ટ્રોનઅનુરાગી ચક્રીય વિસ્થાપન ) ની બ્રોમીનેશન માંથી પસાર થાય છે ?
    View Solution
  • 8
    નીચેની પ્રકિયા ની મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 9
    બેન્ઝોનાઈટ્રાઈલનું આણ્વીયસૂત્ર કયુ સાચુ છે ?
    View Solution
  • 10
    નીચેની પ્રકિયા ક્રમની નીપજ કઈ હશે ?
    View Solution