પ્રક્રિયા$(i)$ અને પ્રક્રિયા $(ii)$ માં પ્રાપ્ત ફોર્મિક એસિડના મોલ્સનો ગુણોત્તર કેટલો છે ?
${image}$


| List $I$ (સંયોજન ) | List $II$ (પ્રકિયા ) |
| $A.$ $CH_3(CH_2)_3NH_2$ | $(i)$ આલ્કાઇન જલીયકરણ |
| $B.$ $CH_3C\equiv\,\,CH$ | $(ii)$ KOH (આલ્કોહોલ) અને $CHCl_3$ સાથે દુર્ગંધ પેદા કરે છે |
| $C.$ $CH_3CH_2COOCH_3$ | $(iii)$ અમોનિકલ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે |
| $D.$ $CH_3CH(OH)CH_3$ | $(iv)$ લુકાસ પ્રકીયક સાથે વાદળછાયા $5$મિનિટ પછી દેખાય છે |
| List $I$ (સંયોજન) | List $II$ ($Pk_a$ મૂલ્ય) |
| $A$. ઈથેનોલ | $I$. $10.0$ |
| $B$. ફિનોલ | $II$. $15.9$ |
| $C$. $m-$ નાઈટ્રોફિનોલ | $III$. $7.1$ |
| $D$. $p-$ નાઈટોકિનોલ | $IV$. $8.3$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.