સૂચિ $I$ (અવક્ષેપિત કરતો પ્રક્રિયક અને પરિસ્થિતિઓ) |
સૂચિ $II$ (ધનાયન (કેટાયન) |
$A$ $\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{NH}_4 \mathrm{OH}$ | $I$ $\mathrm{Mn}^{2+}$ |
$B$ $\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{Na}_2 \mathrm{CO}_3$ | $II$ $\mathrm{Pb}^{2+}$ |
$C$ $\mathrm{NH}_4 \mathrm{OH}+\mathrm{NH}_4 \mathrm{Cl}+\mathrm{H}_2 \mathrm{~S}$ gas | $III$ $\mathrm{Al}^{3+}$ |
$D$ dilute $\mathrm{HCl}$ | $IV$ $\mathrm{Sr}^{2+}$ |
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો
$NH_3$ + $H_2O$ $\rightleftharpoons$ $NH_4^ + + O{H^ - }$
વિધાનો $I:$ મિથાઈલ ઓરેન્જ નિર્બળ એસિડ છે.
વિધાનો $II:$ મિથાઈલ ઓરેન્જનું બેન્ઝેનોઈડ સ્વરૂપ એ કવીનોઈડ સ્વરૂપ કરતા અધિક તીવ્ર/ગાઢા રંગનું છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી વધુ બંધબેસતો જવાબ પસંદ કરો.