
| તત્વ | $M^{3+}/ M$ | $M^+/M$ |
| $Al$ | $-1.66$ | $+0.55$ |
| $Tl$ | $+1.26$ | $-0.34$ |
આ માહિતીને આધારે ક્યુ વિધાન સાચું છે?
$A \,|\, A^+\, (xM)\, ||\, B^+ \,(yM)\, |\, B$
જો માપેલા $emf + + 0.20\, V$ હોય, તો કોષપ્રક્રિયા ...........
$\Lambda _{C{H_3}COONa}^o =91.0\, S \,cm^2 /equiv.$
$\Lambda _{HCl}^o =426.2 \,S \,cm^2 /equiv.$
તો એસિટીક એસિડના જલીય દ્રાવણ ${\Lambda ^o}$ ગણવા કઈ વધારાની માહિતી/જથ્થો જોઈએ ?