આયન : | $J^+$ | $L^+$ | $M^{2+}$ | $X^-$ | $Y^-$ | $Z^{2-}$ |
ત્રિજ્યા $(nm)$ : | $0.14$ | $0.18$ | $0.15$ | $0.14$ | $0.18$ | $0.15$ |
આયનીય સંયોજનો $JX, LY$ અને $MZ$ ની સ્ફટિક રચના સમાન છે, તો તેઓની સ્ફટિકરચના ઊર્જાનો સાચો ક્રમ .....
વિધાન : $H_2$ ની બંધકારક આણ્વિય કક્ષકો $(MO)$ માં કેન્દ્રો વચ્ચે ઇલેક્ટ્રોન ઘનતા વધે છે.
કારણ : બંધકારક $MO$ એ ${\psi _A}\, + \,\,{\psi _{B,}}$ છે, જે જોડતા ઇલેક્ટ્રોન તરંગોની વિઘટકો આંતરક્રિયા દર્શાવે છે .