પ્રારંભિક મોલ \(4\) \(4\) \(0\)
સંતુલને \(4 - x\) \(4 - x\) \(x\)
\(4 = \frac{{{x^2}}}{{{{(4 - x)}^2}}} \Rightarrow \,2 = \frac{x}{{4 - x}}\)
\(x = \frac{8}{3}\) સંતુલને એસિડની સાંદ્રતા \( = 4 - \frac{8}{3} = \frac{4}{3}\)
$N_2(g) + O_2(g) \rightleftharpoons 2NO(g)$
જો પ્રક્રિયાનું $K_p$ $1.1\times10^{-3}$ છે, તોકદના ટકાની દ્રષ્ટિએ ઉત્પન્ન થયેલ નાઇટ્રિક ઓકસાઈડની માત્રાની ગણતરી કરો.