$2\,mol\,NH_3$ ઉત્પન્ન થાય ત્યારે વાપરતા $H_2$ના મોલ $=3$
$\therefore 0.8\,mol\,NH_3$ ઉત્પન્ન થાય ત્યારે વાપરતા $H_2$ના મોલ $=?$
$\therefore H _2$ ના બાકી મોલ $=2-1.2=0.8$
$2 SO _2( g )+ O _2( g ) \rightleftharpoons 2 SO _3( g ), \Delta H =-190\,kJ$
નીચે આપેલામાંથી સંતુલન પર $SO _3$ ની નીપજમાં વધારો કરે તેવા પરિબળો (અવયવો)ની સંખ્યા $...............$ છે.
$(A)$ તાપમાનમાં વધારો કરવો.
$(B)$ દબાણમાં વધારો કરવો.
$(C)$ વધારે $SO _2$ ને ઉમેરતા
$(D)$ વધારે $O _2$ ને ઉમેરતાં
$(E)$ ઉદ્દીપકને ઉમેરતા
($R = 0.082\, L\, atm\, mol^{-1}\, K^{-1}$, મોલર દળ $S = 32\, g\, mol^{-1}$, મોલર દળ $N = 14\, g\, mol^{-1}$)
$H _2 O ( g ) \rightarrow H _2( g )+\frac{1}{2} O _2( g )$
$2300\,K$ અને $1\,bar$ પર પાણી વિધટનનું ટકાવાર $...............$ છે. (નજીકનો પૂર્ણાંક)