$C{H_4} + C{l_2}\xrightarrow{{hv}}C{H_3}Cl + HCl$

$ CH_3Cl $ ની  ઉપજ મેળવવા માટે, $ CH_4 $ થી $ Cl_2  $નો ગુણોત્તર કેવો હોવો આવશ્યક છે ?

  • A
    ઊંચો
  • B
    નીચો
  • C
    સમાન
  • D
    આગાહી કરી શકતી  નથી
Medium
Download our app for free and get startedPlay store
a
\((a)\) In order to maximize the amount of monohalogenated product obtained,a radical substitution reaction should be carried out in the presence of excess of alkane. The presence of excess alkane in the reaction mixture ensures that  there is a greater probability of the halogen radical colliding with a molecule of  alkane than with a molecule of alkyl halide. This is true even toward . the end  of the reaction, by which time a considerable amount of alkyl halide will have been formed. If the halogen radical abstracts a hydrogen from a molecule of  alkyl halide rather than from a molecule of alkane, a dihalogenated product will  be obtained 

\(C{l^ \bullet } + C{H_3}Cl \to {\,^ \bullet }C{H_2}Cl + HCl\)

\(^ \bullet C{H_2}Cl + C^{12} \to C{H_2}C{l_2} + C{l^ \bullet }\)

Bromination of alkanes follows the same mechanism as chlorination. The only  difference is that chlorination produces alkyl chlorides, whereas bromination  forms alkyl bromides 

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આલ્કીન $R - C - H = C{H_2}$ ની ${B_2}{H_{6}}$ સાથેની પ્રક્રિયાથી નીપજ $B$ મળે છે, જેનું આલ્કલાઇન હાઇડ્રોજન પેરોક્સાઇડ વડે ઓક્સિડેશન શુ ઉત્પન્ન કરશે ? 
    View Solution
  • 2
    નીચેનામાંથી કઇ પ્રક્રિયા $2,2-$ડાયબ્રોમો પ્રોપેન આપશે ? 
    View Solution
  • 3
    ઝેરી પેલિડિયમ ઉદ્દીપકની હાજરીમાં નીચેના પદાર્થનું હાઈડ્રોજીનેશન કરતાં શું આપે છે ?
    View Solution
  • 4
    નીચેની પ્રક્રિયા દરમિયાન મુખ્ય નીપજ કઈ હશે ?
    View Solution
  • 5
    એક કાર્બનિક પદાર્થના ઓઝોનોલિસીસથી એક નીપજ ફોર્માલ્ડિહાઇડ મળે છે. જે તેમાં શાની હાજરી પૂરવાર કરે છે ?
    View Solution
  • 6
    $300 \,K$ અને $1 \,atm$ દબાણ પર $15\, mL$ વાયુમય હાઇડ્રોકાર્બનના પૂર્ણ દહન માટે $375 \, mL$ વાયુ જેમાં હવામાં $ 20 \%\, \, O_2 $ ઓક્સિજનની માત્રા જરૂરી છે.દહન પછી વાયુઓ $330 \, mL$ ધારણ કરે છે. ધારો કે રચાતું પાણી પ્રવાહી સ્વરૂપમાં છે અને કદ સમાન તાપમાન અને દબાણ પર માપવામાં આવ્યું હતું, તો હાઇડ્રોકાર્બનનું સૂત્ર શું છે?
    View Solution
  • 7
    $CH \equiv CH\,\,\mathop {\xrightarrow{{H{g^{ + 2}}}}}\limits_{{H_2}S{O_4}} \,\,B\,\xrightarrow{{C{H_3}MgX/{H_2}O}}\,\,C\,\,\xrightarrow{{[O]}}\,D$ અંતિમ નીપજ $D$ શું હશે ?
    View Solution
  • 8
    નીચેની પ્રક્રિયામાં રચાયેલ મુખ્ય નીપજ છે:
    View Solution
  • 9
    નીચેના પૈકી કયા સંયોજનમાં રહેલ દરેક $C - C$ બંધલંબાઇ સમાન છે. ?
    View Solution
  • 10
    આપેલ ઉપરની પ્રક્રિયાને ધ્યાનમાં લો. નીપજ $(P)$ ના પ્રતિઅણુ હાજર ઓકિસનન પરમાણુઓની કુલ સંખ્યા________છે.
    View Solution