Question
ચાણક્યના ઘરમાં શું-શું છે ?

Answer

ચાણક્યના ઘરમાં તેલનો દીવો, આસન, અને પુસ્તકો છે. તથા દરિદ્રોને વહેચવા માટેના કામળા પણ છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free