Question
ચાર સમાન અપૂર્ણાકોનાં ઉદાહરણો આપો :

Answer

$a.$ $\frac{1}{2} = \frac{5}{10}$
$b.$ $\frac{6}{9} = \frac{24}{36}$
$c.$ $\frac{7}{8} = \frac{21}{24}$
$d.$ $\frac{9}{11} = \frac{45}{55}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ધારો કે મનુની ઉંમર $x$ વર્ષ છે, તો નીચેની વિગતોને અભિવ્યક્તિ (expression) સ્વરૂપે દર્શાવો:
૧) મનુની બહેનની ઉંમર મનુની ઉંમર કરતાં $10$ વર્ષ વધારે છે.
૨) મનુના કાકાની ઉંમર મનુની ઉંમરના $4$ ગણા કરતાં $3$ વર્ષ ઓછી છે.
વર્ગખંડમાં એક લાઈનમાં $7$ બાળકો છે. જો લાઈનોની સંખ્યા $n$ હોય, તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા દર્શાવતું પદ કયું થાય?
નીચે આપેલાં સ્થાનોમાં યોગ્ય નિશાની કરો : દરિયાની સપાટીથી $100$ મીટર નીચે
આપેલા અપૂર્ણાંકને તેના અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવો: $\frac{48}{60}$
બાદબાકી કરો : $27.4 -21.956$
શોધો : $(-32) - (-40)$
નીચે આપેલી ઘડિયાળોમાં બે કાંટા વચ્ચે બનેલા ખૂણાનો પ્રકાર લખો :
$1.431$ કે $1.490$ માંથી કઈ સંખ્યા મોટી છે?
$100$ કરતાં નાની ક્રમિક સાત વિભાજ્ય સંખ્યાઓ લખો કે જેમની વચ્ચે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા ન આવે.
ધોની અને કોહલીના રનનો ગુણોત્તર $3 : 2$ છે અને તેમના કુલ રન $120$ હોય, તો ધોનીએ કેટલા રન કર્યા હોય ?