$X$ $ = 1{s^2},\,\,2{s^2}2{p^6},\,\,3{s^2}3{p^6},\,\,4{s^2}$
અને $Y$ $ = 1{s^2},\,\,2{s^2}2{p^6},\,\,3{s^2}3{p^5}$
તો $X$ અને $Y$ બને મળીને નીચેના પૈકી ક્યુ સંયોજન બનાવશે