1.બે અક્ષરવાળાં નામ કેટલાં છે?
2.ત્રણ અક્ષરવાળાં નામ કેટલાં છે?
3.ચાર અક્ષરવાળાં નામ કેટલાં છે?
4.બધાં નામોમાં 'ર' કેટલી વખત આવે છે?
( ૧ ) બીજા અઠવાડિયામાં આઇસક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો?
( ૨ ) કયા અઠવાડિયામાં ચૉકલેટ આઇસક્રીમ વધારે વેચાયો? _______અને કેટલો? _______
( ૩ ) કયા અઠવાડિયામાં પિસ્તા આઇસક્રીમ ઓછો વેચાયો? કેટલો?
( ૪ ) બંને અઠવાડિયામાં થઈને ઑરેન્જ અને મૅન્ગોમાંથી કર્યો આઇસક્રીમ વધુ વેચાયો? _____અને કેટલો?_____