( ૧ ) બીજા અઠવાડિયામાં આઇસક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો?
( ૨ ) કયા અઠવાડિયામાં ચૉકલેટ આઇસક્રીમ વધારે વેચાયો? _______અને કેટલો? _______
( ૩ ) કયા અઠવાડિયામાં પિસ્તા આઇસક્રીમ ઓછો વેચાયો? કેટલો?
( ૪ ) બંને અઠવાડિયામાં થઈને ઑરેન્જ અને મૅન્ગોમાંથી કર્યો આઇસક્રીમ વધુ વેચાયો? _____અને કેટલો?_____
( ૧ ) કયું ફળ બધી હરોળમાં છે?
( ૨ ) કર્યાં કર્યાં ફળો પાંચ હરોળમાં છે?
( ૩ ) કયાં કયાં ફળો ચાર હરોળમાં છે?
( ૪ ) કયાં કયાં ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે?
1.બે અક્ષરવાળાં નામ કેટલાં છે?
2.ત્રણ અક્ષરવાળાં નામ કેટલાં છે?
3.ચાર અક્ષરવાળાં નામ કેટલાં છે?
4.બધાં નામોમાં 'ર' કેટલી વખત આવે છે?