Question
ચકાસો : $ x^3 – y^3 = (x – y )( x^2 + xy + y^2 ) $

Answer

સાબિત કરો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

યામ સમતલમાં બિંદુઓ $(5, 0), (0, 5), (2, 5), (5, 2), (-3, 5), (-3, -5), (5, -3)$ અને $(6, 1)$ દર્શાવો
ધાતુના એક અર્ધગોલક વાટકાની જાડાઈ $0.2$ સેમી છે. જો વાટકાની અંદરની ત્રિજ્યા $4$ સેમી હોય, તો તેની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
$O$ કેન્દ્રિત વર્તુળનો વ્યાસ $20$ સેમી છે અને તેની જીવા $AB$ ની લંબાઈ $12$  સેમી છે . $AB$ નું $O$ થી અંતર શોધો .
નીચેની યાદીમાં આપેલ બિંદુઓનું સ્થાન યામ$-$સમતલમાં ક્યાં હોય તે જણાવો. ત્યારબાદ તે બિંદુઓનું યામ$-$સમતલમાં નિરૂપણ કરો. બંને અક્ષ પર પ્રમાણમાપ $1$ સેમી $= 5$ એકમ લો : $a(15, - 10), b(-10, -20), c (25, 0), d(-15, 25),e (-5, 0), f (0, - 15), g (25. 5), h (0, 15).$
એક ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ $1256\ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$

સુરતમાં સાકેત કોલોનીની મધ્યમાં એક ચોરસ પાર્ક $\text{ABCD}$ છે. ચાર બાળકો દીપક, અશોક, અર્જુન અને દીપા તેમના બોલ સાથે રમવા ગયા હતા. અશોક, દીપક, અર્જુન અને દીપાના બોલનો રંગ અનુક્રમે લાલ, વાદળી, પીળો અને લીલો છે. ચારેય બાળકો તેમના બોલને કેન્દ્ર બિંદુ $O$ થી $XOY, X'OY, X'OY'$  અને $XOY'$ ની દિશામાં ફેકે છે. ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેમના બોલ સ્થિત છે.
નીચેના પ્રશ્નોના જવાબ આપો:
$1.$ અશોકના બોલના યામ શું છે $?$
$2.$ દીપાના બોલના યામ શું છે $?$
$3.$ બિંદુ $O(0, 0)$ શું કહેવાય છે $?$
એક કારખાનામાં એક એકમમાં $1$ સુપરવાઈઝર અને $4$ મજૂરોએમ $5$ વ્યક્તિ કામ કરે છે. દરેક મજૂરને માસિક પગાર $Rs. 5000$, સુપરવાઈઝરનો માસિક પગાર $Rs.15,000$ મળે છે, તો કારખાનાનાઆ એકમના પગારનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક શોધો.
આકૃતિમાં જો $PQ \| ST$, $\angle P Q R=110^{\circ}$ અને $\angle R S T=130^{\circ}$. તો $\angle Q R S$ મેળવો. સસૂયન: બિંદુ $R$ માંથી પસાર થતી $ST$ ને સમમાંતર એક રેખા દોરો.
અવયવ પાડો :$ 8x^3 + y^3 + 27z^3 - 18xyz $
$\sqrt{5}$ સુધીના વર્ગમૂળ કુંતલની રચના કરો.