Question
અવયવ પાડો :$ 8x^3 + y^3 + 27z^3 - 18xyz $

Answer

$ (2x+y + 3z)(4x^2 + y^2 +9z^2 -2xy -3yz – 6xz ) $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ વ્યાસ પરથી અર્ધગોલકની વકસપાટીનું તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો : વ્યાસ $=14$ સેમી
સમીકરણનો આલેખ દોરો તથા દરેક આલેખનું $x-$ અક્ષ સાથેનું તથા $y-$ અક્ષ સાથેનું છેદબિંદુ શોધો : $3x + 5y = 15$
જો $ a - \sqrt{b} = \frac{4 + \sqrt{2}}{2 + \sqrt{2}} $ હોય, તો $a$ અને $b$ શોધો.
ત્રિકોણ $ABC$ માં $AB = 20$ સેમી , $BC = 21$ સેમી અને ત્રિકોણ $ABC$ ની પરિમિતિ $=70$ સેમી છે , તો ત્રિકોણ $ABC$ નું ક્ષેત્રફળ શોધો .
સાદુંરૂપ આપો. $(2 x-5 y)^3-(2 x+5 y)^3$
$ \triangle ABC $ માં $AB$ અને $AC$ ના મધ્યબિંદુઓ અનુક્રમે $P$ અને $Q$ છે. જો $PQ+BC=8.4$  સેમી અને $AB+AC = 20.5$ સેમી હોય તો, $ \triangle ABC $ ની પરીમીતી શોધો.
ધાતુના એક અર્ધગોલક વાટકાની જાડાઈ $0.2$ સેમી છે. જો વાટકાની અંદરની ત્રિજ્યા $4$ સેમી હોય, તો તેની બહારની સપાટીનું ક્ષેત્રફળ શોધો.
સાબિત કરોકે, ચોરસના વિકર્ણો સમાન છે અને તે એક બીજાને કાટખૂણે દુભાગે છે.
એક નળાકાર લાકડાના નળાનો અંદરનો વ્યાસ $24 $ સેમીઅને તેનો બહારનો વ્યાસ $28 $ સેમી છે. નળાની લંબાઈ $35$ સેમી છે. જો $1$ સેમી $^3$ લાકડાનું દળ $0.6$ ગ્રામ હોય તે નળાનુંદળ શોધો.
એક શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ $3696$ $ cm^2 $ અને વક્રસપાટીનું ક્ષેત્રફળ $2310$ $ cm^2 $ છે, તો તેની ત્રિજ્યા અને તિયર્ક ઊંચાઈનો ગુણોત્તર શોધો.