Question
ચકાસો : $ x^3 + y^3 = (x+y)(x^2 – xy + y^2 ) $

Answer

સાબિત કરો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આપેલ આકૃતિમાં જો , $\angle APQ =50$ અને $\angle PRD =127$ છે તો X અને Y મેળવો.
Image
વિસ્તરણ કરો : $ \Big(\frac{1}{2} a – \frac{1}{4} b\Big)^3 $
સાબિત કરો કે, જો ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને કાટખૂણે દુભાગે, તો તે સમબાજુ ચતુષ્કોણ છે.
ચતુષ્કોણ $\text{PQRS}$ માં $PQ = 3$ સેમી , $QR = 4$ સેમી , $RS = 8$ સેમી , $SP = 7$ સેમી અને $PR = 5$ સેમી હોય , તો ચતુષ્કોણ $\text{PQRS}$ નું ક્ષેત્રફળ શોધો.
એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા $7$ સેમીથી વધીને $14$ સેમી થાય છે. આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર કુગ્ગાની વક્રસપાટીનાં ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો.
નીચેની સંખ્યાઓનું સંમેય અને અસંમેય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો : $0.3796$
આપેલ પૂર્વધારણાઓનો વિચારો : $(i)$ જો બે ભિન્ન બિંદુ $A$ અને $B$ આપ્યા હોય ,તો તેમની વચ્ચે હોય તેવું એક બિંદુ $C$ મળે : $(ii) $ એક રેખા પર ન આવેલા હોય તેવા ઓછામાં ઓછા ત્રણ બિંદુઓ મળે. : શું આ પૂર્વધારણાઓ માં કોઈ અવ્યાખ્યાયિત પદ છે .? શું આ પૂર્વધારણાઓ સુસંગત છે ? શું આ પૂર્વધારણાઓ યુક્લીડની પૂર્વધારણામાંથી મળે છે . મળે છે .? સ્પષ્ટ કરો .
$\triangle ABC$ માં, $M$ અને $N$ અનુક્રમે $AB$ અને $AC$ નાં મધ્યબિંદુઓ છે. જો $AB = 8$ સેમી, $AC = 7$ સેમી અને $MN = 4.5$ સેમી હોય, તો $\triangle ABC$ ની પરિમિતિ શોધો.
એક ડબામાં $9.375$ મી $^2$ ક્ષેત્રફળ રંગી શકાય તેટલો રંગ છે. $22.5$ સેમી $× 10$ સેમી $× 7.5$ સેમી માપની કેટલી ઇંટો આડબાના રંગથી રંગી શકાય ?
$ \triangle PQR $ માં $ \angle P : \angle Q : \angle R = 5 : 2 : 2 $ હોય, તો $ \triangle PQR $ ના દરેક ખૂણાનું માપ શોધો.