Question
વિસ્તરણ કરો : $ \Big(\frac{1}{2} a – \frac{1}{4} b\Big)^3 $

Answer

$ \frac{1}{8} a^3 - \frac{1}{64} b^3 - \frac{3}{16} \ a^2b + \frac{3}{32} \ ab^2 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક નળાકારની ત્રિજપા $28$ સેમી અને ઊંચાઈ $90$ સેમી છે. તો તેની વક્રસપાટીને તેમજ કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો.
આપેલ આકૃતિમાં રેખા $P Q$ અને રેખા $R S$ એકબીજીને બિંદુ $O$ માં છેદે છે. જો $\angle P O R: \angle R O Q=5: 7$ હોય તો તમામ ખૂણાઓ શોધો.
Image
જો $AC = BC$ થાય તેવું બિંદુ $C$ બિંદુઓ $A$ અને $B$ ની વચ્ચે હોય, તો સાબિત કરો કે $A C=1 / 2 \ A B$ છે. આકૃતિ દોરીને તેને સ્પષ્ટ કરો.
એક ગોલકની વક્રસપાટીનું ક્ષેત્રફળ $1256\ cm^2 $ છે, તો તેનું ઘનફળ શોધો. $(\pi = 3.14)$
જો $AC = BC$ થાય તેવું બિંદુ $A$ અને $B$ ની વચ્ચે હોય, તો સાબિત કરો કે $A C=\frac{1}{ 2 } A B$ છે. માં, બિંદુ $C$ રેખાખંડ $AB$નું એક મધ્યબિંદુ કહેવાય છે. સાબિત કરો કે દરેક રેખાખંડને એક અને માત્ર એક જમધ્યબિંદુ હોય
નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે, તે જણાવો : $(1)\  \frac 2{11} \ (2)\ \frac {121}{400} $
$ \sqrt{5} $ ને સંખ્યારેખા પર દર્શાવો.
$10$ મીટર ઊંડા એક નળાકાર વાસણની અંદરની સપાટીનેરંગવાનો ખર્ચ $Rs.\  2200$ થાય છે. જો રંગવાનો ખર્ચ $1$ મી$^2$ ના $Rs.\  20$ હોય, તો $(i)$ વાસણની અંદરની વક્રસપાટીનું ક્ષેત્રફળ $(ii)$ પાયાની ત્રિજ્યા $(iii)$ વાસણની ક્ષમતા શોધો.
$P$ કેન્દ્રિત વર્તુળમાં જીવા $AB$ ની લંબાઈ $40$ સેમી છે તથા તેનું કેન્દ્ર $P$ થી અંતર $21$  સેમી છે, તો વર્તુળનો વ્યાસ શોધો.
$P$ કેન્દ્રિત વર્તુળ માં $AB$ જીવા છે તથા $PA = 4$ સેમી $Q$ કેન્દ્રિત વર્તુળમાં $XY$ જીવા છે તથા $QX = 4$ સેમી. જો $ \angle APB = 80^\circ , \angle QXY = 50^\circ $ અને $AB = 5$ સેમી હોય, તો $XY$ શોધો.