Question
ચકલીના માળે ગરુડ પધારવાં

Answer

નાની વ્યક્તિને ઘેર મોટી વ્યક્તિનું આવવું
વાક્ય : પોતાના આંગણે ગુરુજી પધારતાં વૃદ્ધા આંખમાં હર્ષનાં આંસુ સાથે બોલ્યાં પધારો$…$ ગુરુજી, આજે ચકલીના માળે ગરુડ પધાર્યા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free