Question
પાતાળકૂવો ફૂટવો

Answer

એકાએક ભાવ કે પ્રેમ ઊભરાઈ આવવો, વાક્ય : હૃદયમાં માતૃત્વનો પાતાળકૂવો ફૂટી નીકળતાં માએ દિકરાના મુખ ઉપર ચુંબન લીધું.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free