Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
ચલ એટલે શું ? તેના બે ઉદાહરણો આપો.
✓
Answer
જે રાશિની કિંમત જુદા જુદા એકમો માટે બદલાતી હોય તે રાશિને ચલ કહેવામાં આવે છે. જેમ કે, વ્યક્તિની ઉંમર, વજન, ઉંચાઈ, વસ્તુનું ઉત્પાદન, માંગ, પૂરવઠો, વસ્તુની કિંમત નફો, કુટુંબ દીઠ બાળકોની સંખ્યા વગેરે ચલના ઉદાહરણો છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.