Question
મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે શું ?

Answer

આપેલ વર્ગીકૃત માહિતીમાં જે કેન્દ્રીય કિંમતની આસપાસ ચલ કિંમતો સંકલિત થાય છે તે કિંમતને મધ્યવર્તી સ્થિતિનું માપ અથવા સરેરાશ કહે છે. જે માહિતીના મધ્યમાં કેન્દ્રિત થયેલું હોય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

વિભાજિત સ્તંભાકૃતિ ક્યારે દોરવામાં આવે છે ?
અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણને નિવારક સતત આવૃત્તિ$-$વિતરણમાં કેવી રીતે ફેરવી શકાય છે $?$
નિદર્શન-પદ્ધતિનાં નામ લખો.
10 અવલોકનોનું ચતુર્થક વિચલન 3.5 છે. જો પ્રત્યેક અવલોકનમાં 1.5 ઉમેરવામાં આવે, તો ચતુર્થક વિચલન શું થાય ?
આપેલ માહિતીના કેટલા ટકા અવલોકનોની કિંમત $P_{47}$થી વધુ હશે ?
$\left(x-\frac{2}{x}\right)^{5}$ ના વિસ્તરણના ચોથા પદનું ચિહ્ન જણાવો.
એક આવૃત્તિ$-$વિતરણનો પચ્ચીસમો અને પંચોતેરમો શતાંશક અનુક્રમે $72.18$ અને $103.99$ છે. આ માહિતી પરથી ચતુર્થક વિચલન શોધો.
પ્રશ્નાવલિ દ્વારા માહિતી એકત્ર કરવાની રીતો જણાવો.
દ્વિપદી પદાવલિ એટલે શું ?
અસતત આવૃત્તિ$-$વિતરણ માટે ‘થી ઓછા’ પ્રકારનું સંચયી આવૃત્તિ$-$વિતરણ વ્યાખ્યાયિત કરો.