Gujarat Boardગુજરાતી માધ્યમધોરણ 11 કૉમર્સઆંકડાશાસ્ત્રમાહિતીનું નિરૂપણ1 Mark
Question
ચલના મૂલ્યની આવૃત્તિની વ્યાખ્યા આપો.
✓
Answer
અસતત આવૃત્તિ$-$વિતરણમાં ચલના મૂલ્ય દીઠ તેનું પૂનરાવર્તન દર્શાવતી સંખ્યાને ચલની આવૃત્તિ કહેવામાં આવે છે. જયારે સતત આવૃત્તિ વિતરણમાં ચલ કિંમતના પ્રત્યેક વર્ગદીઠ તેમાં સમાયેલા અવલોકનોની સંખ્યાને તે વર્ગની આવૃત્તિ કહે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.