MCQ
$f (x) = K, x \in N$ એ કયા પ્રકારનું વિધેય છે $?$
  • A
    એક$-$એક વિધેય
  • B
    અનેક$-$એક વિધેય
  • અચળ વિધેય
  • D
    સમાન વિધેય

Answer

Correct option: C.
અચળ વિધેય

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનામાંથી કયું ગુણોત્તર શ્રેણીનું ઉદાહરણ છે $?$
મધ્યવર્તી સ્થિતિના કયા માપની કિંમત સ્તંભાલેખ વડે મેળવી શકાય ?
નિરક્ષર વ્યક્તિઓ પાસેથી માહિતી મેળવવા માટેની યોગ્ય પદ્ધતિ કઈ છે $?$
જો $f(x)=x^{3}-1^{0}, x \in \mathrm{N}, x \leq 3$ હોય, તો વિસ્તાર જણાવો.
${ }^n P_r$ નું સૂત્ર જણાવો.
નીચેનામાંથી પ્રાથમિક માહિતી માટે કયું વિધાન સાચું છે $?$
આકૃતિઓ માટે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે $?$
વિધાન $1$ : વિશાળ અને જટિલ માહિતીને સરળ અને આકર્ષક રીતે રજૂ કરવાની રીત એટલે આકૃતિ.
વિધાન $2$ : માહિતીનાં મુખ્ય લક્ષણો આપોઆપ સ્પષ્ટ બને તે રીતની રજૂઆત એટલે આકૃતિ.
વિધાન $3$ : માહિતીનો તુલનાત્મક અભ્યાસ સ્પષ્ટ કરતી રજૂઆત એટલે આકૃતિ.
પ્રસારમાનના કેટલા પ્રકાર છે $?$
જીવનનિર્વાહ ખર્ચના સૂચક આંકની રચનામાં સરેરાશના કયાં માપનો ઉપયોગ થાય છે $?$
કયો નિદર્શ એ સંપૂર્ણપણે યાદચ્છિક નિદર્શ નથી ?