ચંદ્ર ને પૃથ્વીના પ્ર્ક્ષિપ્ત ગુરુત્વાકર્ષણ માથી છટકી જવા તેના વેગમાં કેટલા ગણો વધારો કરવો પડે ?
  • A$2$
  • B$\sqrt 2 $
  • C$1/\sqrt 2 $
  • D$\sqrt 3 $
Easy
Download our app for free and get startedPlay store
b
(b) \({v_e} = \sqrt 2 \,{v_0},\) i.e. if the orbital velocity of moon is increased by factor of \(\sqrt 2 \) then it will escape out from the gravitational field of earth.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    કેપ્લરના ત્રીજા નિયમ મુજબ, સૂર્યનું પરિભ્રમણ કરતા ગ્રહનો આવર્તકાળ $(T)$ તે ગ્રહ અને સૂર્ય વચ્ચેના સરેરાશ અંતર $r$ ની ત્રણ ઘાતના સમપ્રમાણમાં છે. 

    $\therefore {T^2} = k{r^3}$,

    જયાં $K$ અચળાંક છે.

    જો સૂર્યનું અને ગ્રહનું દળ અનુક્રમે $M$ અને $m$ હોય, તો ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમ પરથી તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F = \frac{{GMm}}{{{r^2}}}$, જયાં $G =$ ગુરુત્વાકર્ષણનો અચળાંક છે. $G$ અને $K$ વચ્ચેનો સંબંઘ શેના વડે દર્શાવી શકાય?

    View Solution
  • 2
    ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ ${v_e}$ છે .જો ગ્રહની ત્રિજ્યા સમાન રહે પણ દળ $4$ ગણું થાય તો નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
    View Solution
  • 3
    પૃથ્વી અને બીજા ગ્રહ પર પદાર્થના વજનનો ગુણોત્તર $9 : 4$ છે . ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતાં $\frac{1}{9}$ માં ભાગનું છે.જો $'R'$ એ પૃથ્વીની ત્રિજ્યા હોય તો ગ્રહની ત્રિજ્યા કેટલી હશે?  (બધા ગ્રહોની ઘનતા સમાન છે તેમ ધારો)
    View Solution
  • 4
    કેપ્લરનો બીજો નિયમ કયા નિયમના સંરક્ષણથી મળે છે.
    View Solution
  • 5
    એક મિસાઇલને તેની નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી ઝડપે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે તો તેની ગતિઉર્જા અને સ્થિતિઉર્જા નો સરવાળો
    View Solution
  • 6
    પૃથ્વીની સપાટી થી $2\,R$ ઊંચાઈ પર ગુરુત્વ પ્રવેગ કેલો થાય? ($g =$ પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રવેગ)
    View Solution
  • 7
    ઉત્તર ધ્રુવ ઉપર એક વસ્તુનું સ્પ્રિંગ કાંટા ઉપર વજન $49\, N$ છે. જે તેને વિષવવૃત્ત ઉપર ખસેડવામાં આવે તો આ જ વજનકાંટા ઉપર તેનું ....... $N$ વજન નોંધાશે ?

    [$g=\frac{G M}{R^{2}}=9.8 \,ms ^{-2}$ લો અને પૃથ્વીની ત્રિજ્યા $R =6400\, km$]

    View Solution
  • 8
    કોઈ સ્થાને ગુરુત્વાકર્ષણક્ષેત્ર $\vec E$ $=(5\,N / kg)\, \hat i + (12\,N / kg)\,\hat j$ મુજબ પ્રવર્તે છે.જો કેન્દ્ર આગળ સ્થિતિમાન શૂન્ય લેવામાં આવે તો $(12\,m, 0)$ અને $(0, 5\,m)$ અંતરે રહેલ સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 9
    એક ગ્રહ પરથી હવા બહાર નિકળી જાય છે કારણ કે તે નિષ્ક્રમણ ઝડપ પ્રાપ્ત કરે છે તો નિષ્ક્રમણ ઝડપ નીચેના પૈકી શેના પર આધાર રાખે :

    $I.$ ગ્રહ નું દળ

    $II.$ નિષ્કર્મિત થતાં કણ નું દળ

    $III.$ ગ્રહના તાપમાન

    $IV.$ ગ્રહની ત્રિજ્યા

    નીચેના પૈકી શું કયું સાચું છે ?

    View Solution
  • 10
    જો એક ઉપગ્રહ પૃથ્વીની ફરતે $r$ ત્રિજયાની ક્ક્ષામાં $v$ વેગથી પરિભ્રમણ કરતો ઉપગ્રહ તેની થોડીક ઉર્જા ગુમાવે તો $r$ અને $v$ માટે શું સાચું છે.
    View Solution