એક મિસાઇલને તેની નિષ્ક્રમણ ઝડપ કરતાં ઓછી ઝડપે પ્ર્ક્ષિપ્ત કરવામાં આવે તો તેની ગતિઉર્જા અને સ્થિતિઉર્જા નો સરવાળો
  • A
    ધન
  • B
    ઋણ
  • C
    શૂન્ય
  • D
    ધન કે ઋણ તે પ્રારંભિક વેગ પર આધાર રાખે
Easy
Download our app for free and get startedPlay store
b
(b) If missile launched with escape velocity then it will escape from the gravitational field and at infinity its total energy becomes zero.

But if the velocity of projection is less than escape velocity then sum of energies will be negative. This shows that attractive force is working on the satellite.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    પૃથ્વીની સપાટીથી ઉપગ્રહની ઊંચાઈ માટેનું સાચું સૂત્ર. . . . . . . . છે.
    View Solution
  • 2
    $10^3 \mathrm{~kg}$ નો ઉપગ્રહ $2 R$ ત્રિજ્યા ધરાવતી વર્તુળાકાર ત્રિજ્યામાં ભ્રમણ કરે છે. જો ઉપગ્રહ ને $\frac{10^4 R}{6} J$ જેટલી ઊર્જા આપવામાં આવે તો તે ......... ત્રિજ્યા ધરાવતી નવી વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરશે.

    $(g=10 \mathrm{~m} / \mathrm{s}^2$ અને $ R=$ પૃથ્વીની ત્રિજ્યા છે.)

    View Solution
  • 3
    પૃથ્વીની સપાટી આગળના વજન કરતાં એક તૃત્યાંશ $\left(\frac{1}{3}\right)$ વજન થાય, તે પૃથ્વીની સપાટી થી ઉંચાઈ ....... $km$ હશે 

    [પૃથ્વી ની ત્રિજયા $R =6400\, km , \sqrt{3}=1.732$ ]

    View Solution
  • 4
    $\mathrm{m}$ જેટલું સમાન દળ ધરાવતા ચાર સમાન કણોને એક ચોરસના ચાર ખૂણા પર ગોઠવેલા છે. જો કોઈ એક કણ પર બીજા કણોના લીધે લાગતું ગુરુત્વાર્કણ બળ $\left(\frac{2 \sqrt{2}+1}{32}\right) \frac{\mathrm{Gm}^2}{\mathrm{~L}^2}$ હોય તો, આ ચોરસની દરેક બાજુની લંબાઈ ..........
    View Solution
  • 5
    વિધાન : મુક્તપતન દરમિયાન જ્યારે અસરકારક રીતે પદાર્થનું વજન શૂન્ય થાય છે.

    કારણ : મુક્તપતન દરમિયાન પદાર્થ પર લાગતુ ગુરુત્વપ્રવેગ શૂન્ય હોય

    View Solution
  • 6
    $500\, kg$ દળ ધરાવતા પદાર્થને પૃથ્વીના વાતાવરણમાથી બહાર લઈ જવા માટે કેટલી ઉર્જા આપવી પડે? $[g = 9.8\,m/{s^2}$, પદાર્થનીત્રિજ્યા $ = 6.4 \times {10^6}\,m]$
    View Solution
  • 7
    કેપ્લરનો બીજો નિયમ કયા નિયમના સંરક્ષણથી મળે છે.
    View Solution
  • 8
    $200 \,kg$ દળનો ઉપગ્રહએ $5 \times 10^{30} \,kg$ દળનાં ગ્રહ જે $6.6 \times 10^6 \,m$ ત્રિજ્યાવાળી વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરી રહ્યું છે તેની ફરતે ભ્રમણ કરે, તો ઉપગ્રહની બંધન ઊર્જા .......... $J$ હશે.
    View Solution
  • 9
    બે ઉપગ્રહ $A$ અને $B$ જેની કક્ષીય ત્રિજ્યા $4R$ અને $R$ છે જો $A$ ઉપગ્રહ નો વેગ $3v$ હોય તો $B$ ઉપગ્રહનો વેગ કેટલો થાય?
    View Solution
  • 10
    પૃથ્વીની સપાટીથી $2R$ ઊંચાઇ પરથી એક $m$ દળના પદાર્થને મુકત કરાવવામાં આવે તો તેની પૃથ્વીની સપાટીથી $R$ ઊંચાઇએ ગતિઊર્જા કેટલી થાય? જયાં $R$ = પૃથ્વીની ત્રિજયા
    View Solution