MCQ
‘ચંદ્રમુખ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
  • A
    દ્વન્દ્વ સમાસ
  • B
    કર્મધરાય સમાસ
  • C
    ઉપપદ સમાસ

Answer

કર્મધરાય સમાસ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

‘મહાવીર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ કર્મધરાય સમાસ $C.$ ઉપપદ સમાસ
‘આવકવેરો’ સમાસ ઓળખાવો.
‘દેહાંત’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘સત્યાગ્રહ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
અનાથાલય (તત્પુરુષ, કર્મધારય, મધ્યમપદલોપી)
ચા-કૉફી (તત્પુરુષ કર્મધારય દ્વન્દ્વ)
‘રાજદરબાર’ શબ્દમાં કયો સમાસ રહેલો છે? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ તત્પુરુષ સમાસ $C.$ ઉપપદ સમાસ
‘હરતાફરતા’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસ
‘જડબાતોડ’ શબ્દમાં કયો સમાસ રહેલો છે?
‘હાથપગ’ માં કયો સમાસ સમાયેલો છે. ? $A.$ દ્વન્દ્વ સમાસ $B.$ મધ્યમપદલોપી સમાસ $C.$ ઉપપદ સમાસ