ચંદ્રનું દળ પૃથ્વીના દળ કરતાં $1/9$ ગણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં અડધી છે. પૃથ્વી પર પદાર્થ નું વજન $90\, kg$ હોય તો ચંદ્ર પર તેનું વજન .......... $kg$ થાય .
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$m$ દળના પદાર્થને પૃથ્વીની સપાટી પર મૂકેલો છે. તેને પૃથ્વીની સપાટીથી $h = 3R$ ઊંચાઇ પર લઈ જવામાં આવે છે. પદાર્થની ગુરુત્વ સ્થિતિઊર્જામાં થતો ફેરફાર કેટલો હશે?
એક પદાર્થને પૃથ્વીની સપાટીની ઉપર પૃથ્વીના કેન્દ્રથી $\frac{5}{4}R$ જેટલા અંતરે લઈ જવામાં આવે છે, જ્યાં $R = 6400\,km$ એ પૃથ્વીની ત્રિજ્યા છે. પદાર્થના વજનમાં થતો પ્રતિશત ધટાડો $......\%$ થશે.
$m $ દળના બે કણો પરસ્પરના ગુરુત્વાકર્ષણ બળની અસર હેઠળ $R $ ત્રિજયાના વર્તુળ પર ગતિ કરે છે. કોઇ એક કણની આ કણોના બનેલા તંત્રના દ્રવ્યમાન કેન્દ્રની સાપેક્ષે ઝડપ કેટલી હશે?
$‘m’$ દળ ના પદાર્થ ની પૃથ્વીની સપાટી પરની ગુરુત્વસ્થિતિઉર્જા $ - mg{R_e}$ હોય તો પૃથ્વીની સપાટીથી ${R_e}$ ઊંચાઈએ ગુરુત્વસ્થિતિઉર્જા કેટલી થશે? (જ્યાં ${R_e}$ એ પૃથ્વીની ત્રિજ્યા છે )
$m$ અને $M$ દળ ધરાવતા બે ગોળા હવામાં છે અને તેમની વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ $F$ છે. દળોની વચ્ચે જગ્યામાં $3$ વિશિષ્ટ ઘનતા ઘરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. હવે, ગુરુત્વાકર્ષણ બળ કેટલું થાય?
એક ખૂબ જ લાંબી (લંબાઈ $L$) નળાકાર એકસમાન રીતે વહેંચાયેલ દળની અને $R(R < < L)$ ત્રિજ્યા ધરાવતી આકાશગંગા બનાવેલ છે.આકાશગંગાની બહાર અને આકાશગંગાને લંબ અને તેના કેન્દ્રમાથી પસાર થતાં સમતલમાં ભ્રમણ કરે છે. જો તારાનો આવર્તકાળ $T$ અને તેનું આકાશગંગાની અક્ષથી અંતર $r$ હોય તો નીચેનામાથી શું સાચું પડે ?