Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉપગ્રહ $T$ આવર્તકાળ સાથે પૃથ્વીની સપાટીથી થોડો ઉ૫૨ પરિભ્રમણ કરે છે.જો $d$ એ પૃથ્વીની ઘનતા હોય અને $G$ એ સાર્વત્રિક ગુરુત્વાકર્ષણ અચળાંક હોય, તો રાશિ $\frac{3 \pi}{G d}$ તેનું રજૂ $.........$ કરશે.
એક પૃથ્વીના ઉપગ્રહનો પરિભ્રમણ સમય $5$ કલાક છે.જો પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેનું અંતર પહેલા કરતાં $4$ ગણું કરવામાં આવે તો નવો પરિભ્રમણ સમય ......... (કલાક) થાય ?
જો પૃથ્વી કોઈ ચાકગતિ કરતું ના હોય તો વિષુવવૃત પાસે એક માણસનું વજન $W$ છે.પૃથ્વીને પોતાની અક્ષની સપેકસે કેટલા કોણીય વેગથી ગતિ કરાવવી જોઈએ કે જેથી માણસનું વજન $\frac{3}{4}\,W$ જેટલું થાય? પૃથ્વીની ત્રિજ્યા $6400\, km$ અને $g = 10\, m/s^2$.
પૃથ્વી પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ $V_e $ છે . તો ગ્રહ જેનું દળ પૃથ્વીના દળ કરતાં બમણું અને ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતાં $3$ ગણી હોય તો તે ગ્રહ પર પદાર્થની નિષ્ક્રમણ ઝડપ કેટલી થાય?
$2 {M}$ દળના પદાર્થને ચાર $\{{m}, {M}-{m}, {m}, {M}-{m}\}$ દળના ટુકડામાં વિભાજિત કરીને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોરસમાં ગોઠવેલા છે. જ્યારે ગુરુત્વાકર્ષી સ્થિતિઉર્જા મહતમ હોય ત્યારે $\frac{{M}}{{m}}$ નો ગુણોત્તર ${x}: 1$ મળતો હોય તો $x$ નું મૂલ્ય કેટલું કેટલું હશે?