MCQ
ચોરસ શ્રેણિક $A$ માટે $A^2=I$ તો $A^{-1}=\ldots \ldots \ldots$
  • $A+I$
  • B
    A
  • C
    $0$
  • D
    2A

Answer

Correct option: A.
$A+I$
A

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $f(x) = ax + b$ અને $g(x) = cx + d$, તો $f(g(x)) = g(f(x)) $ એ . .  . . ને સમતુલ્ય થાય. 
ત્રિઘાત સમીકરણ  $\left| {\begin{array}{*{20}{c}}
  0&{a - x}&{b - x} \\ 
  { - a - x}&0&{c - x} \\ 
  { - b - x}&{ - c - x}&0 
\end{array}} \right| = 0$ ના બીજો $x$ માં સમાન હોય તો . . . 
જો $f(x) = [x]\sin \left( {\frac{\pi }{{[x + 1]}}} \right)$, કે જ્યાં $[.]$ એ મહતમ પૂર્ણાંક વિધેય છે . તો $f$ નો પ્રદેશ . . . .  થાય અને વિધેય $f$ નો તેના પ્રદેશ પર  . .   બિંદુએ અસતત થાય.
વિકલ સમીકરણ $\sqrt {a + x} \frac{{dy}}{{dx}} + xy = 0$ નો ઉકેલ મેળવો.
ધારોકે એક શાંકવ $C$ બિંદુ $(4,-2)$ માંથી પસાર થાય છે અને $C$ પરનાં કોઈ બિંદુ $P(x, y)$, $x \geq 3$ માટે, ધારોકે શાંકવ $C$ ને ફક્ત બિંદુ $\mathrm{P}$ આગળ સ્પર્શતી રેખા ની ઢાળ કરતા અડધો છે. જો બિંદુ( $(7,1)$ નું $C$ પર નું નાભ્યાંતર $d$ હોય, તો $12 d=$ ............
$\left[ \begin{array}{l}\,\,\,1\\ - 1\\\,\,\,2\end{array} \right]\,\,[2{\rm{ }}\,\,1{\rm{ }} - 1]$ =
જો $x = a{\rm{ }}\left( {\cos t + \log \tan {t \over 2}} \right)\,,y = a\sin t,$ તો ${{dy} \over {dx}} = $
આપેલ પૈકી  . . . . એ $R$ પર સામ્ય સંબંધ છે.
જો $3A=\left[\begin{matrix} 1 & 2 & 2 \\ 2 & 1 & -2 \\ x & 2 & y \end{matrix}\right]$ અને $AA'=I$ તો $y-x=.......$
જો ${2^x} + {2^y} = {2^{x + y}}$, તો ${{dy} \over {dx}} = $