$2 \pi \mathrm{a}_0 \frac{\mathrm{n}^2}{\mathrm{z}}=\mathrm{n} \lambda_{\mathrm{d}}$
$2 \pi \mathrm{a}_0 \frac{4^2}{1}=4 \lambda_{\mathrm{d}}$
$\lambda_{\mathrm{d}}=8 \pi \mathrm{a}_0$
$\Psi_{2 en }=\frac{1}{2 \sqrt{2 \pi}}\left(\frac{1}{a_0}\right)^{1 / 2}\left(2-\frac{r}{a_0}\right) e^{-r / 2 a_0}$
$r=r_o$ પર રેડિયલ નોડ બને છે. તેથી, $a_0$ ના સંદર્ભમાં $r_0$.
$A$. બધા તત્વોના પરમાણુઓ બે મૂળભૂત કણ (fundamental\,particles)થી બનેલા (composed) હોય છે.
$B$. ઇલેક્ટ્રોનનું દળ $9.10939 \times 10^{-31}\,kg$ છે.
$C$. આપેલ તત્ત્વના બધા સમસ્થાનિકો સમાન રસાયણિક ગુણધર્મ દર્શાવે છે.
$D$. પ્રોટોન અને ઈલેક્ટ્રોન બંને ભેગા (સંયુક્ત) $(collectively)$ ન્યુક્લિઓન તરીકે જણીતા છે.
$E$. ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત, પરમાણુના સંદર્ભમાં ફક્ત (માત્ર) $(ultimate)$ દ્રવ્યના કણ તરીકે છે.(પરમાણુુને દ્રવ્યના મૂળ કણના રૂપમાં માનેલ)
નીચે આપેલા વિકલ્પોમાથી સાચો જવાબ પસંદ કરો.