Question
ચતુર્થક વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

ચતુર્થક વિચલનના લાભો નીચે મુજબ છે.
લાભ :
(૧) ચતુર્થક વિચલનએ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે.
(૨) તેની ગણતરી સરળ છે.
(૩) ચતુર્થક વિચલન પર અતિ નાના અને મોટા અવલોકનોની અસર તાતી નથી.
(૪) જો આવૃત્તિ-વિતરણના વર્ગો ખુલ્લા છેદાવાલા હોય તો પ્રસારનું આ એક જ માપ મેળવી શકાય છે.
ગેરલાભ :
(૧) ચતુર્થક વિચલન મેળવવા માટે પ્રથમ ૨૫% અને અંતિમ ૨૫% અવલોકનોને અવગણવામાં આવે છે.
(૨) તે બૈજીક ક્રિયાઓ માટે અનુકુળ માપ નથી.
(૩) નિદર્શનના સાપેક્ષમાં આ માપ સ્થિર નથી.
(૪) આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં આ માપનો ઉપયોગ ઓછો થાય છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$120$ પાનાંના એક પુસ્તકમાં પાના દીઠ શબ્દોની સંખ્યાનો મધ્યક $231$ છે. જો પ્રથમ $20$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક $236$ હોય, તો બાકીનાં $100$ પાનાંના શબ્દોની સંખ્યાનો મધ્યક મેળવો.
$50$ કદની સમષ્ટિમાંથી $10$ કદના શક્ય બધા જ પદિક નિદર્શો મેળવો.
એક પરફયુમ ઉત્પાદકના મશીનથી ભરેલ બોટલોમાં પરફયુમના જથ્થાનો મધ્યક $29.6$ મિલિ અને $30.4$ મિલિની વચ્ચે હોવો જોઈએ. તપાસ માટે લીધેલ $7$ બોટલોમાં પરફ્યુમનો જથ્થો $($મિલિમાં$)$ નીચે પ્રમાણે છે :
$\{30.2, 28.9, 29.2, 30.1, 29.4, 31.3, 31.4\}$
શું આ મશીન યોગ્ય રીતે કામ કરે છે $?$
વર્ષ દરમિયાન શહેરમાં થયેલ અકસ્માતોની સંખ્યા નીચે મુજબ છે તે પરથી અનિવારક સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો
અકસ્માત ની સંખ્યા મધ્યકિંમત $11.5$ $21.5$ $31.5$ $41.5$ $51.5$ Total
દિવસો $160$ $120$ $43$ $40$ $2$ $365$
એક ટોપલીમાં 3 સફેદ અને 5 ગુલાબી ફૂલ છે. તેમાંથી,
(1) એક જ રંગનાં ત્રણ ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય ?
(2) જુદાં જુદાં રંગનાં બે ફૂલો કેટલી રીતે પસંદ કરી શકાય ?
સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.
એક આવૃત્તિ-વિતરણ માટે કાર્લપિયર્સનની વિષમતા 12 અને વિષમતાંક $\frac{4}{5}$છે. જો તેનો મધ્યક 60 હોય, તો તેનો મધ્યસ્થ અને ચલનાંક શોધો.
$f(x)=x^{4}+4^{x}-x^{3}-3^{x}, $ તો $2 f(3)-3 f(2)$ ની કિંમત શોધો.
કોઈ એક ટ્રાન્સપોર્ટ કંપનીના $250$ ડ્રાઇવરની ઉંમર વિશે નીચેની માહિતી મળે છે. તે પરથી સમાન વ્ગલંબાઈવાળું સતત આવૃત્તિ$-$વિતરણ મેળવો.
ડ્રાઈવરની ઉમરના વર્ગની મધ્યકિમત $22.5$ $27.5$ $32.5$ $37.5$ $42.5$ $47.5$
ડ્રાઈવરની સંખ્યા $($આવ્રુતિ $f)$ $25$ $30$ $50$ $80$ $50$ $15$
એક મેદાનમાં બે દેશો A અને B વચ્ચે કબડ્ડીની મૅચ રમાય છે. આ સમયે પ્રેક્ષક ગણમાંથી 9 વ્યક્તિઓને પૂછતાં તેમાંથી 5 પ્રેક્ષકો દેશ A તરફી છે અને બાકીના દેશ B તરફી છે. આ 9 પ્રેક્ષકોમાંથી 3 પ્રેક્ષકોની પસંદગી કરવામાં આવે, તો તેમાં દેશ Aની તરફેણમાં હોય તેવા પ્રેક્ષકો બહુમતીમાં રહે તેવી પસંદગી કેટલી રીતે કરી શકાય