Question
સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ લખો.

Answer

  • સરેરાશ વિચલનના લાભ તથા ગેરલાભ
    • લાભ :
      •  (૧) સરેરાશ વિચલન એ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત થયેલ પ્રસારનું માપ છે.
      •  (૨) તેની ગણતરીમાં બધા જ અવલોકનોનો ઉપયોગ થાય છે.
      •  (૩) તેથી વિસ્તાર અને ચતુર્થક વિચલન કરતા તે ચઢિયાતું માપ છે.
      •  (૪) અવલોકનનું માંધ્ય્કથી અંતર માપવા માટે અવલોકન અને માધ્યાકના તફાવતના માનાંકનો ઉપયોગ કરવામાં આવે છે.
    • ગેરલાભ :
      •  (૧) વિસ્તાર અને ચતુર્થક વિચલનની ગણતરી કરતા સરેરાશ વિચલનની ગણતરી અઘરી છે.
      •  (૨) આ માપ બૈજીક ક્રિયાઓ માટે અનુકુળ નથી.
      •  (૩) આ માપ માનાંક પર આધારિત હોવાથી આંકડાશાસ્ત્રના ઉચ્ચ અભ્યાસમાં તેનો ઉપયોગ ઓછો થાય છે.
      •  (૪) ખુલ્લા છેડાવાળા આવૃત્તિ-વિતરણ માટે તેની ગણતરી થઇ શક્તિ નથી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$52$ પત્તાંમાંથી બે પત્તાં કેટલી રીતે પસંદ કરી શકાય કે જેથી તે બંને
$(i)$ એક જ પ્રકાર $\text{(SUIT)}$ ના હોય $?$
$(ii)$ એક જ રંગના હોય $?$
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
નીચે આપેલ આવૃત્તિ-વિતરણ પરથી મૂળ આવૃત્તિ-વિતરણ મેળવો : 
મધ્યકિંમત  4 12 20 28  36 44 52 
આવૃત્તિ 13 2
સરળ યાદચ્છિક નિદર્શનના લાભ જણાવો.
એક ઓફિસમાં સ્ત્રીઓ અને પુરુષ કર્મચારીઓનું પ્રમાણ $1:2$ છે. સ્ત્રીઓ અને પુરુષોની ઉંમરના મધ્યકો અનુક્રમે $34$ વર્ષ અને $37$ વર્ષ હોય, તો ઓફિસના બધા કર્મચારીઓની ઉંમરનો મધ્યક શોધો.
એક માહિતીમાં બહુલક એ મધ્યક કરતાં $1.25$ ગણો અને પ્રમાણિત વિચલન એ મધ્યકના ત્રીજા ભાગનું છે, તો વિષમતાંક શોધો.
એક બેન્કના $9$ કર્મચારીઓ પૈકી $6$ કારકુન, $2$ પટાવાળા અને $1$ મેનેજર છે. તેમાંથી $4$ સભ્યોની સમિતિ બનાવવાની છે. $(1)$ જો મેનેજર પસંદ કરવાના જ હોય તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય $?\ (2)$ જો બંને પટાવાળાને પસંદ કરવાના ન હોય અને મેનેજરને પસંદ કરવાના જ હોય, તો સમિતિ કેટલા પ્રકારે રચી શકાય $?$
એક ગુણોત્તર$-$શ્રેણી માટે $r=\frac{1}{3}, \mathrm{S}_{3}=\frac{585}{4}$ હોય, તો પ્રથમ પદ શોધો.
એક શાળામાં $4$ શિક્ષકો, $4$ છોકરાઓ, $2$ છોકરીઓ અને આચાર્યને ગ્રૂપ ફોટા માટે એક હારમાં એવી રીતે ગોઠવવાના છે કે જેથી બંને છેડાની બબ્બે ખુરશીઓમાં ફક્ત છોકરાઓ જ ગોઠવાય અને છોકરીઓનું સ્થાન કોઈ પણ છોકરાની પાસે ન હોય તેમજ આચાર્યને બરાબર મધ્યમાં ગોઠવવાના હોય, તો આવી ગોઠવણી કેટલી રીતે થઈ શકે $?$
એક કૉલેજમાં પ્રવેશ માટે દરેક વિદ્યાર્થીના 12મા ધોરણના ગુણને 40 ભાર અને પ્રવેશ-પરીક્ષાના ગુણને 60 ભાર આપવામાં આવે છે. આ કૉલેજની મેરિટ યાદી પ્રમાણે વિદ્યાર્થીના ભારિત ગુણ 77 % હોય તેને જ પ્રવેશ મળી શકે છે. એક વિદ્યાર્થીને 12મા ધોરણમાં 82 % અને પ્રવેશ-પરીક્ષામાં 78 % ગુણ મળેલ હોય, તો તેને આ કોલેજમાં પ્રવેશ મળશે ?