ચુંબક આકૃતિ મુજબ દોલન કરે છે,તો $1$ દોલન દરમિયાન કોઇલમાં ઉદ્‍ભવતા $emf$ વિરુધ્ધ સમયનો આલેખ કેવો થાય?
  • A

  • B

  • C

  • D

AIIMS 2005, Medium
Download our app for free and get startedPlay store
a
(a) when north pole of magnet approaches the one face of coil, then the force of the coil becomes a north pole to oppose this motion and current flows anticlockwise thus, in this case emf is developed in the coil and when it completes on half motion it is momentarily at rest and no emf is present. now south pole approaches the current mow flows in clockwise direction and again an emf is developed in the coil. this variation is shown in figure.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    એક કોઇલને સમાન ચુંબકીયક્ષેત્રમાં મૂકવામાં આવી છે. તેની ત્રિજયા સમય સાથે આલેખ મુજબ બદલાય છે. તો ઉદ્‍ભવતા $emf$ નો આલેખ કેવો થાય?
    View Solution
  • 2
    નીચે આપેલા વિધાનોમાંથી એક વિધાન $A$ છે અને બીજું વિધાન કારણ $R$ છે.

    વિધાન $A:$ એક ગજિયા ચુંબકને જયારે ધાત્વીત નળાકારમાંથી પસાર કરવામાં આવે છે ત્યારે લાગતો સમય એક અચુંબકીય દંડા કે જે સમાન ભૂમિતિ અને દળ ધરાવે છે તેના કરતાં વધુ હોય છે.

    કારણ $R:$ ગજિયા ચુંબક માટે ધાતુની નળીમાં એડી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે, કે જે ગંજિયા ચુંબકની ગતિને અવરોધે છે.

    ઉપરોક્ત સત્યાર્થતા ને આધારે, સાચો જવાબ નીચેના વિકલ્પોમાંથી પસંદ કરો.

    View Solution
  • 3
    જ્યારે સોલેનોઈડના ગુચળાના આડછેડનું ક્ષેત્રફળ અચળ રાખીને તેમાં આંટાની સંખ્યા અને લંબાઈ બમણી કરવામાં આવે તો તેનો ઇન્ડક્ટન્સ .....
    View Solution
  • 4
    આકૃતિમાં દર્શાવ્યા મુજબ $L$ લંબાઈનો તાર બે સમાંતર રેલ પર ગતિ કરે છે. ચુંબકીયક્ષેત્ર $\vec{B}$ પેપરની અંદરની દિશામાં પ્રવર્તે છે. બે અવરોધ $R _{1}$ અને $R _{2}$ માંથી પસાર થતાં પ્રવાહ $I _{1}$ અને $I _{2}$ છે તો તેમની દિશા માટે કયું વિધાન સાચું પડે?
    View Solution
  • 5
    $10\,\Omega $ અવરોઘ ઘરાવતી કોઇલમાં ફલકસમાં ફેરફાર કરવાથી તેમાં ઉદ્‍ભવતો પ્રવાહ વિરુઘ્ધ સમયનો આલેખ આકૃતિમાં આપેલ છે. આ કોઈલથી ફલકસમાં થતા ફેરફારનું મૂલ્ય ($Wb$ માં) કેટલું હશે?
    View Solution
  • 6
    $R$ ત્રિજયાવાળી અર્ધવતુળાકાર રીંગ $B$ ચુંબકીયક્ષેત્રમાં $V$ વેગથી ગતિ કરે છે.તો તેમાં ઉદ્‍ભવતું $emf$ ...
    View Solution
  • 7
    એક વર્તુળાકાર વાહક લૂપને $0.4\,T$ મૂલ્યના સમાન ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્રને લંબ સમતલમાં મૂકેલી છે. કોઇક કારણસર $1\,mm / s$ ના અચળ દરે વિસ્તારણ શરૂ થાય છે. જ્યારે લૂપની ત્રિજ્યા $2\,cm$ થાય તે વખતે લૂપમાં પ્રેરિત થતા $emf$ નું મૂલ્ય $........\,\mu V$ હશે.
    View Solution
  • 8
    $n$ આંટા ઘરાવતું એક ગૂંચળું ગેલ્વેનોમીટર સાથે જોડેલ છે.ગૂંચળાનો અવરોઘ $R Ω$ અને ગેલ્વેનોમીટરનો અવરોઘ $4\,RΩ$ છે.આ તંત્ર t સમયમાં $W_1$ $wb$ ચુંબકીય ફ્‍લકસ ઘરાવતાં ક્ષેત્રમાંથી $W_2$ વેબર ચુંબકીય ફ્‍લકસ ઘરાવતાં ક્ષેત્રમા ગતિ કરે તો પરિપથમાં કેટલો પ્રવાહ પ્રેરિત થાય?
    View Solution
  • 9
    $20\, {cm}$ બાજુવાળી અને $1\, \Omega$ અવરોધ ધરાવતી ચોરસ લૂપ ${v}_{0}$ જેટલી અચળ ઝડપથી જમણી બાજુ ગતિ કરે છે. લૂપની જમણી બાજુ $5\, {T}$ ના મૂલ્યનું એકસમાન ચુંબકીયક્ષેત્ર છે. આ ક્ષેત્ર લૂપના સમતલને લંબ અને અંદર તરફની દિશામાં છે. આ લૂપ દરેક $4\, \Omega$ અવરોધ ધરાવતા નેટવર્ક સાથે જોડાયેલ છે. લૂપમાંથી $2\, {mA}$ ના અચળ પ્રવાહનું વાહન કરાવવા માટે $v_{0}$ નું મૂલ્ય કેટલું હોવું જોઈએ?
    View Solution
  • 10
    ${l_0}$ લંબાઇ અને $L$ ઇન્ડકટન્સ ધરાવતા સોલેનોઇડ બનાવવા માટે કેટલી લંબાઇના તારની જરૂર પડે?
    View Solution