Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ચુંબકીય મેરિડિયનમાં નાનો ગજિયા ચુંબક ધરાવતા દોલન મેગ્નેટોમીટર મૂકવામાં આવે છે. જો પૃથ્વીના $24$ માઇક્રોટેસ્લા સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્રમાં ચુંબક $2$ સેકન્ડના આવર્તકાળથી દોલનો કરે છે. જ્યારે પૃથ્વીનાં ક્ષેત્રની વિરુદ્ધ પ્રવાહધારિત તાર દ્વારા $18$ માઇક્રોટેસ્લાનું સમક્ષિતિજ ક્ષેત્ર ઉત્પન્ન કરવામાં આવે, ત્યારે ચુંબકનો નવો આવર્તકાળ કેટલો થાય?
બે સમાન દળ ધરાવતા ચુંબકને આકૃત્તિ મુજબ રાખેલા છે.ચુંબક $1$ ની મેગ્નેટીક મોમેન્ટ ચુંબક $2$ કરતાં ત્રણ ગણી છે.તો સમતોલન સ્થિતિમાં ચુંબક $1$ એ મેગ્નેટિક મેરીડીયન સાથે કેટલો ખૂણો બનાવે?
પૃથ્વીના ચુંબકીય મેરેડિયનમાં એક નાના ગજિયા ચુંબકને એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી તેનો ઉત્તર ધ્રુવ પૃથ્વીના ઉત્તર ધ્રુવ તરફ રહે.ચુંબકના મધ્યબિંદુથી પૂર્વ-પશ્વિમ દિશામાં દોરેલી રેખા પર ચુંબકથી $30\, cm$ અંતરે તટસ્થ બિંદુઓ મળે છે. તો ચુંબકનું ચુંબકીય મોમેન્ટ $Am^2$ માં લગભગ કેટલું હશે?
$M$ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર અમુક અંતરે ચુંબકીય સ્થિતિમાન $V$ છે.તો $ \frac{M}{4} $ ચુંબકીય ડાઇપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકની અક્ષ પર તે જ અંતરે ચુંબકીય સ્થિતિમાન કેટલું થાય?
$500$ આંટા ધરાવતા સોલેનોઇડની લંબાઈ $25\,cm$ અને ત્રિજ્યા $2\,cm$ છે જેમાથી $15\,A$ નો પ્રવાહ વહે છે. જો તે તેના જેટલા પરિમાણના ચુંબક અને $\vec M$ (મેગ્નેટિક મોમેન્ટ પ્રતિ કદ) મેગ્નેટાઇઝેશનને સમાન હોય તો $\left| {\vec M} \right|$ નું મૂલ્ય કેટલુ $A\;m^{-1}$ માં કેટલું હશે?