$Cl_2$ વાયુને નીચેનામાંથી કોની ઉપરથી ડ્રાય કરવામાં આવે છે?
Easy
Download our app for free and get startedPlay store
d
$Cl_2$  વાયુને સાંદ્ર $H_2SO_4$ ઉપરથી ડ્રાય કરવામાં આવે છે. $CaO, NaOH$ અને $KOH$ એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરે છે.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયો ઉમદા વાયુ પાણીમાં સૌથી વધુ દ્રાવ્ય છે?
    View Solution
  • 2
    $HNO_3$ ની $P_4O{10}$ સાથેની પ્રક્રિયા નીચેનામાંથી શું આપશે?
    View Solution
  • 3
    હાઈડ્રોજન હેલાઈડના ઉત્કલનબિંદુના ફેરફારનો ક્રમ $HF > HI > HBr > HCl$ છે. હાઈડ્રોજન ફ્લોરાઈડનુ ઊંચું ઉત્કલનબિંદુ શાના વડે સમજાવી શકાય છે ?
    View Solution
  • 4
    નીચેનામાંથી કયા ઑક્સાઇડ સૌથી વધુ એસિડિક છે?
    View Solution
  • 5
    નીચેનામાંથી કયું તત્ત્વ/તત્ત્વો પ્રવાહી સ્થિતીમાં હોય છે?
    View Solution
  • 6
    $NH_3$ નુ ઉત્ક્લનબિંદુ $PH_3$ કરતા વધારે છે, કારણ કે ...
    View Solution
  • 7
    નીચેનામાંથી ક્યુ અનુચુંબકીય છે અને તેના બંધારણમાં ત્રણ ઇલેક્ટ્રોનનો બંધ ધરાવે છે ?
    View Solution
  • 8
    વેલેન્સ કોશ ઈલેક્ટ્રોન જોડ અપાકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત પ્રમાણે સિદ્ધાંત અનુસાર $ClO_3^-$ નો આકાર કયો હશે?
    View Solution
  • 9
    $BCl_3$ સમતલીય છે, જ્યારે $NCl_3$ પિરામિડલ છે, કારણ કે..
    View Solution
  • 10
    પાયરોફોસ્ફોરિક એસિડ ના અણુ માં  $P - OH , P = O$ અને $P - O - P$ બંધ અનુક્રમે શું હશે ?
    View Solution